HSC માટે ઑનલાઇન ટ્યુશન
Tutorgum સિડની અને ન્યૂ સાઉથ વેલ્સમાં ધોરણ ૧૦થી ૧૨ના વિદ્યાર્થીઓને ઑનલાઇન ટ્યુશન આપે છે. વિષયોમાં ધોરણ ૧૦નું વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને Mathematics Extension 1 અને 2 સામેલ છે.
દર અઠવાડિયે Zoom પર નાના જૂથમાં બે કલાકનો એક વર્ગ હોય છે. પરીક્ષા જેવા ગૃહકાર્યના પ્રશ્નોના પગલાંવાર ઉકેલ મળે છે. વિદ્યાર્થીઓ શિક્ષકને વ્યક્તિગત રીતે પણ પ્રશ્નો પૂછી શકે છે.
વર્ગની ફી
- ધોરણ 10 / 11
- AUD 110 દર અઠવાડિયે
- ધોરણ 12
- AUD 120 દર અઠવાડિયે
જો તમે આગળ ભણવાનું નક્કી કરો તો જ પહેલા વર્ગની ફી ચૂકવવાની રહેશે. પહેલા વર્ગ પછી આગળ ન ભણો તો એ વર્ગ મફત છે.
સમયપત્રક, બુકિંગ ફોર્મ અને સંપર્ક ફોર્મ અંગ્રેજીમાં છે.